ઢીંચણીયુ
ચાલો,આપણે આજે આપણી લુપ્ત થતી જતી ભોજન સભ્યતા નું મુખ્ય અંગ ઢીંચણિયા વિષે જાણી તે વસાવી નિરોગી બનીએ.
આ લાકડામાંથી બનાવેલું એક વૌજ્ઞાનિક સાધન છે.
વર્ષો પહેલાના આપણા વડવાઓ એનો ઉપયોગ કરતા હતા.
એના વિષે શ્રી જીલુભાઇ ખાચરે કાઠી સંસ્કૃતીમાં પણ નોંધ્યું છે.
પહેલાના લોકો જયારે જમવા બેસતા ત્યારે આને પોતાના ઢીંચણ નીચે મુકતા હતા.
આ કારણે એને ઢીંચણિયું કહેવાય છે.
ઢીંચણિયું વાપરવા પાછળ આયુર્વેદિક સમજ પણ છે.
એ અનુસાર જો જમતી વખતે ઢીંચણિયું ડાબા પગના ઢીંચણ નીચે રાખવામાં આવે,તો સૂર્યનાડી શરૂ થાય છે, અને જમણી બાજુ મૂકો તો ચંદ્રનાડી શરૂ થાય છે.
ઘન પદાર્થ જેવા કે દૂધપાક, બાસુંદી, લાડું, અરીહો વગેરે મિસ્ટાન જમવામાં સૂર્યનાડીનો ઉપયોગ થાય છે.
આથી ઢીંચણિયું ડાબા પગના ઢીંચણ નીચે રાખવાથી એ બધું પચી જાય છે.
અને જો ખાલી દૂધ, દહીં કે પ્રવાહી પીવામાં આવે તો જમણી બાજુ ઢીંચણિયું મૂકી ચદ્રંનાડી શરૂ કરાય છે,જેથી પ્રવાહી હજમ થઈ જાય છે.
મોડું શુ કામ ? ચાલો આજેજ ઢીંચણિયું લઈ આવીએ..
🌱 ગોસત્વમ્ ઓર્ગેનિક માટૅ 🌱
9909916992, 9979795454
Recent Comments