Blog Update
શરદપૂનમનું વૈજ્ઞાનિક મહત્ત્વ,,,,,સમજો!
શરદપૂનમનું વૈજ્ઞાનિક મહત્ત્વ,,,,,સમજો! જો આપને આખું વર્ષ નિરોગી રહેવું હોય તો આપણે આપણા આરોગ્યની જાણવણી માટે એટલું ચોક્કસ કરીએ. કોઈ વ્યક્તિ જ્યારે કુદરત સાથે સીધી જોડાયેલી હોય છે ત્યારે એની અંદર સોળે સોળ ગુણ ખીલે છે. વર્ષમાં એક જ દિવસ એવો હોય છે કે જ્યારે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે આ દિવસે-રાત્રે ચંદ્રના જે...
मूंगफली तेल के सेवन के अनोखे फायदे।
मूंगफली का तेल दुनिया के सबसे अच्छे और श्रेष्ठ खाद्य तेलों में से एक है। मूंगफली को पहले से ही सौराष्ट्र की जीवन रेखा कहा जाता है। विश्व प्रसिद्ध अमेरिकन हार्ट एसोसिएशन ने 70 लाख लोगों पर 76 प्रकार के परीक्षण करने के बाद यह निष्कर्ष दिया। हम सबके मन में यह भ्रम पैदा कर...
ખીચડો
ખીચડો સાંસ્કૃતિક પરંપરા મુજબ…ઉતરાયણે ખવાતો ખીંચડો ખાંણિયામાં ખંડાતોતડકે સુકવાતોસુપડે ઝટકાંતોપાણીમાં પલાળાતોચુલે રંધાતોસાત ધાનનો ખીંચડોખીચડો આપણી જુની પરંપરા મુજબ કહેવાય છે કે ઉતરાયણે સાત ધાનનો ખીંચડો ખાવાથી પેટમાં દુખતું નથી તેનું કારણ અને મહત્વ જુવાર સાથે સાત કઠોળ ભેળવીને તૈયાર થતો ખીંચડો પથ્થરના ખાણિયામાં સાંબેલા દ્વારા ખાંડવાથી દરેક દાણાનું પથ્થર સાથે ઘર્ષણ થાય છે અને એની...
Squeeze (ઢીંચણીયુ)
ઢીંચણીયુ ચાલો,આપણે આજે આપણી લુપ્ત થતી જતી ભોજન સભ્યતા નું મુખ્ય અંગ ઢીંચણિયા વિષે જાણી તે વસાવી નિરોગી બનીએ. આ લાકડામાંથી બનાવેલું એક વૌજ્ઞાનિક સાધન છે. વર્ષો પહેલાના આપણા વડવાઓ એનો ઉપયોગ કરતા હતા. એના વિષે શ્રી જીલુભાઇ ખાચરે કાઠી સંસ્કૃતીમાં પણ નોંધ્યું છે.પહેલાના લોકો જયારે જમવા બેસતા ત્યારે આને પોતાના ઢીંચણ નીચે મુકતા હતા.આ...